ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશલાભ ગણિ

Revision as of 15:23, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યશલાભ(ગણિ) : આ નામે હિન્દીની અસરવાળી ‘સુમતિ-છત્રીસી’ (મુ.) મળે છે. એ ખરતરગચ્છના ગુણસેનના શિષ્ય યશોલાભની હોવાની સંભાવના છે. કૃતિ : જ્ઞાનાવલી-. [શ્ર.ત્રિ.]