ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ-૫

Revision as of 04:08, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રત્નવિમલ-૫ [                ] : જૈન સાધુ. લાભવિમલના શિષ્ય. ૪ કડીની ‘પંચમી-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧. [ર.ર.દ.]