ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિ-૧
Revision as of 04:23, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રવિ-૧ : [ઈ.૧૩૯૭માં હયાત] : ૫૪ કડીના ‘આદિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૩૯૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]