ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાસો ભક્ત

Revision as of 06:40, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાસો (ભક્ત) [ ] : અંબા માતાની સ્તુતિ કરતી ૫ કડીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.[શ્ર.ત્રિ.]