ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાન

Revision as of 16:15, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાન [ઈ.૧૭૬૪માં હયાત]: શ્રાવક કવિ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં વિબુધવિમલસૂરિના શિષ્ય. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત દુહા-ચોપાઈની દેશીની ૧૩ ઢાળમાં રચાયેલી ‘વિબુધવિમલસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૪, સં.૧૮૨૦, શ્રાવણ સુદ ૧૩., મુ) કૃતિના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]