ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયકુશલ-૩

Revision as of 04:35, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયકુશલ-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગની પરંપરામાં વિબુધકુશલના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]