ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમમંડન મુનિ

Revision as of 12:44, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સોમમંડન(મુનિ) : આ નામે ૧૫ કડીની ‘જીવનદયાકુલક’ (લે.સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૦ કડીની ‘નેમિનાથભાસ’ (લે.સં.૧૮મી સી અનુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમમંડન છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]