હાસ્યસાહિત્ય
‘હાસ્યસાહિત્ય’ અમુક અંશે સંકલિત વિભાગ છે. સાહિત્યનાં મુખ્ય પ્રવાહનાં પ્રચલિત સ્વરૂપોમાં એ નથી, પરંતુ સાહિત્યના એક વિશેષ પ્રકાર તરીકે એ જરૂર ઊપસે છે – એથી હાસ્ય‘સાહિત્ય’.
અહીં બે પ્રકારનાં પુસ્તકો છે : ૧. કેવળ હાસ્ય-લક્ષી. હાસ્ય નિષ્પન્ન કરવાના જ પ્રયોજનથી વર્તમાનપત્રોમાં, સામયિકોમાં લખાતા સ્તંભો/વિભાગોમાંથી નીપજેલાં જેમકે ‘૧૯૨૭, મસ્તફકીરનો હાસ્યભંડાર’, ‘૧૯૪૪, સાંબેલાના સૂર’, ‘૧૯૬૧, બકોર પટેલ ગ્રંથમાળા’, ‘૧૯૬૫, હું શાણી ને શકરાભાઈ...’ વગેરે. આ પુસ્તકો અન્ય કોઈ સ્વરૂપ હેઠળ નહીં, હાસ્ય‘સાહિત્ય’માં આવી શકે. મિશ્રસ્વરૂપી હાસ્યકેન્દ્રી પુસ્તકો (‘૧૯૧૫, હાસ્યમંદિર’ વગેરે) પણ અહીં જ આવી શકે. |
૧૮૭૧-૧૮૮૦ | |
૧૮૭૪ | જમરહે હોકાયત : ભા. ૧, ૨ – ખરશેદજી નશરવાનજી |
૧૮૮૧-૧૮૯૦ | |
૧૮૮૩ | ઘરડા કાકાનો વરઘોડો – ભટ્ટ કહાનજી |
૧૮૮૫ | ગપ્પીદાસની ગપ યાને રમૂજી વાર્તા – નૃસિંહ |
૧૮૮૫ | માણેકજી મેજીસ્તેરેત યાને એક લાખ રૂપીયાની અક્કલનું રમૂજી ફારસ – મોદી વનમાળી લાધા |
૧૮૮૫ | સવાઈ ઠગનો રમૂજી ફારસ – વહોરા અબ્દુલહુસેન |
૧૮૮૬ | ગજરાવળીની...ગરબા – ચુનીલાલ પીતાંબરદાસ |
૧૮૮૬ | નવા રમૂજી ગરબા – ચુનીલાલ પીતાંબરદાસ |
૧૮૮૭ | કડક કન્યાને માણેકલાલ પરણ્યા – રાણે જી. કે. |
૧૮૮૮ | તલેસ્માતી રમૂજી વાર્તા – અલીમહમ્મદ એ. |
૧૮૮૮ | ગુલાબવહુ અને મગનલાલ માસ્તરનો રમૂજી ફારસ – શાહ ગોકળદાસ બાપુજી |
૧૮૮૯ | હીરામાણેકનો ફારસ – પારેખ ગિરધરલાલ |
૧૮૮૯ | ચાર કહેવતની રમૂજી વાર્તા – બૂચ ગુલાબરાય |
૧૮૮૯ | ગપ્પીદાસની ગપ અને તરંગી તુક્કા – શાહ નાનાલાલ |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૧ | કુધારાની કલ્પના યાને રમૂજ રચના – આર. એફ. એમ. |
૧૮૯૨ | કૃપણશા અને પ્રપંચી દ્વિજ – ભટ્ટ કહાનજી |
૧૮૯૩ | ફોફળશાના રમૂજી ફકરા – ત્રવાડી માધવજી |
૧૮૯૪ | ગુલની ભૂલ ને ભૂલનો ભોગ – એંટી બમનશા |
૧૮૯૫ | શ્રી કપુરચંદ પાનચંદનું રમૂજી હાસ્યકારક ફારસ – બુકસેલર છોટાલાલ |
૧૮૯૬ | છીનાળ છત્રીસી ઊર્ફે ચીકાની વહુનો ફારસ અને મોતીની માળા – વૈદ્ય હરિલાલ |
૧૮૯૯ | સ્વર્ગમાં સબજેક્ટ કમિટિ – ધ્રુવ/વસઈવાળા પ્રાણજીવન |
૧૮૯૯ | શતપ્રશ્નોત્તરાવલી – ધ્રુવ પ્રાણજીવન |
૧૯૦૦ | ધીરજરામકૃત કવિતા – પુરાણી ધીરજરામ |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૧ | કુભારજા દોષદર્શક – ઝનોર દિવાળીબાઈ |
૧૯૦૫ | ઉક્કરજી ઉતાવલયા તથા પાનનો ભેદ – વસઈગર ફરેદુન ફરામજી |
૧૯૦૫ | ગ્રામોફોનની ગરબડ – વસઈગર ફરેદુન ફરામજી |
૧૯૦૭ | ગમ્મત ઘંટ અથવા મસાલેદાર મુરબ્બો – શાહ નાનાલાલ |
૧૯૦૮ | વશીકરણ યાને મોહિની – ઝનોર દિવાળીબાઈ |
૧૯૦૮ | હાસ્યરસનો ભંડાર : ૧ – ત્રિવેદી દિનમણિશંકર |
૧૯૧૦ | રસિક ફારસસંગ્રહ – કુંભાર બાપુભાઈ |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૩ | કાઢે તેનું હાલે – નરસિંહલાલ ધમનલાલ |
૧૯૧૩ | રામાની રામાયણ અને પરણેલાનો પસ્તાવો – મહેતા ત્રિભુવનદાસ |
૧૯૧૩ | કુબુદ્ધિનો કેર – મહેતા ત્રિભુવનદાસ |
૧૯૧૪ | મધરાતનો પરોણો – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૧૪ | ધસેલો ધાંખરો – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૧૪ | ગામડિયો ગમાર – બોડાવાલા મણિલાલ |
૧૯૧૫ | ટોપ્સી ટર્વી – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૧૫ | માસ્તર કે મનહર – વ્યાસ ભાનુપ્રસાદ |
૧૯૧૫ | હાસ્યમંદિર – નીલકંઠ રમણભાઈ (+ અન્ય) |
૧૯૧૬ | ખૂબીનો ખજાનો ઉર્ફે ચાલુ જમાનાનો ચિતાર – કવિ અંબાલાલ |
૧૯૧૭ | નિવૃત્તિવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર |
૧૯૧૮ | ઘેરનો ગવંડર – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૨૦ | હું, સરલા અને મિત્રમંડળ – મહેતા ધનસુખલાલ |
૧૯૨૦ | મારું પોગળ – વૈદ્ય સોમચંદ જેઠાલાલ |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૧ | વાવાશેઠનું સ્વાતંત્ર્ય – મુનશી કનૈયાલાલ |
૧૯૨૧ | કળજુગની ફેશનબાઈ – વૈદ્ય સોમચંદ જેઠાલાલ |
૧૯૨૨, ૨૪ | હાસ્યકથામંજરી : ભા. ૧, ૨ – મહેતા ધનસુખલાલ |
૧૯૨૪ | પટલાણીનો સત્યાગ્રહ [પદ્ય] – ભટ્ટ સત્યનારાયણ |
૧૯૨૪ | બે ખરાબ જણ – મુનશી કનૈયાલાલ |
૧૯૨૫ આસપાસ | ધરતીના ધબકારા[હઝલો] – પટેલ ઈબ્રાહીમ |
૧૯૨૬ | દેવોને ખુલ્લા પત્રો – ખંધડીઆ જદુરાય |
૧૯૨૬ | ૯ નવી વાતો – ખંધડીયા જદુરાય |
૧૯૨૬ | બુદ્ધિનું બજાર – ખંધડીયા જદુરાય |
૧૯૨૬ | હૃદયની રસધાર – ખંધડીયા જદુરાય |
૧૯૨૬ | મસ્તફકીરની મસ્તી – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૨૬, ૧૯૩૨ | ઑલિયા જોશીનો અખાડો : ભા. ૧-૨ – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’ |
૧૯૨૭ | દોઢ ડહાપણનો સાગર – ખંધડીયા જદુરાય |
૧૯૨૭ | હાસ્યદર્શન – ખંધડીયા જદુરાય |
૧૯૨૭ | મસ્તફકીરનો હાસ્યભંડાર – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૨૭ | અકબર બીરબલનો વિનોદી વાર્તાસંગ્રહ – સત્થા પેસ્તનજી |
૧૯૨૮ | ગરબડ ગોટો – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૨૮ | બોધાના બખેડા – ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર |
૧૯૨૮ | બીરબલનો હાસ્યભંડાર – સત્થા પેસ્તનજી |
૧૯૨૮ | સાહિત્યવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર |
૧૯૨૯ | ઊંધિયું – જાગીરદાર છોટાલાલ |
૧૯૨૯ | પોયણાં[નિબંધ] – દૂરકાળ જયેન્દ્રરાય |
૧૯૨૯ | રસનાં ચટકાં – પટેલ ઈબ્રાહીમ |
૧૯૨૯ | દાલચીવડાની દસ વાર્તાઓ – રાયચુરા ગોકુલદાસ |
૧૯૨૯ | વિનોદવાટિકા – વર્મા બંસીલાલ |
૧૯૩૦ | ફઈબાકાકી – જાગીરદાર છોટાલાલ |
૧૯૩૦ | ચૌદશિયા ટોળી કે ચંડાળ ચોકડી – ત્રિકાળજ્ઞાની |
૧૯૩૦ | હાસ્યકુંજ – પટેલ ઈબ્રાહીમ |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૧ | સબરસિયું – જાગીરદાર છોટાલાલ |
૧૯૩૧ | આકાશનાં પુષ્પો – મહેતા ગગનવિહારી |
૧૯૩૧ | પૂજારીને પગલે – મહેતા જયસુખલાલ |
૧૯૩૧ | હાસ્યવિહાર – મહેતા ધનસુખલાલ |
૧૯૩૧ | ઓલિયાની આરસી – સંઘવી બળવંત |
૧૯૩૨ | રંગતરંગ : ભા. ૧ – દવે જ્યોતીન્દ્ર |
૧૯૩૨ | મસ્ત ફકીરનો હાસ્યવિલાસ – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૩૨ | મસ્તફકીરનું મુક્તહાસ્ય – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૩૨ | જગતની ધર્મશાળામાં – મહેતા જયસુખલાલ |
૧૯૩૨ | ભૂતના ભડકા – મહેતા ધનસુખલાલ |
૧૯૩૨ | વાર્તાવિહાર – મહેતા ધનસુખલાલ |
૧૯૩૩ | મોદીખાનાનો તપસ્વી [પ્રતિકાવ્યો] – કવિ છોટાલાલ |
૧૯૩૩ | હાસ્યરસિકા – જાગીરદાર છોટાલાલ |
૧૯૩૩ | મારી નોંધપોથી – દવે જ્યોતીન્દ્ર |
૧૯૩૩ | હાસ્યઝરણાં – વ્યાસ હરિપ્રસાદ મણિરાય |
૧૯૩૩ | હાસ્યકિલ્લોલ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય |
૧૯૩૪ | બત્રીસ લક્ષણ – ખંધડીયા જદુરાય |
૧૯૩૪ | સાસુજી – મહેતા ધનસુખલાલ |
૧૯૩૪ | પ્રવાસવિનોદ – ત્રિવેદી અતિસુખશંકર |
૧૯૩૫ | જાગીરદારનો હાસ્યભંડાર – જાગીરદાર છોટાલાલ |
૧૯૩૫ | રમૂજ કૌતુક હસાહસ – દાવર કેખશરૂ |
૧૯૩૫ | અમી[નિબંધ] – દૂરકાળ જયેન્દ્રરાય |
૧૯૩૬ | ખલીલનો ખિલખિલાટ – ખલીલ ઐયુબખાન |
૧૯૩૬ | સવણિક રામાયણ – ખંધડીયા જદુરાય |
૧૯૩૬ | અમે બધાં – દવે જ્યોતીન્દ્ર (+ મહેતા ધનસુખલાલ) |
૧૯૩૬ | જીવતી જુલિયટ – પાઠકજી વ્યોમેશચંદ્ર |
૧૯૩૭ | નકો નગરિયો – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’ |
૧૯૩૭ | આનંદ બત્રીસી – ખંધડીયા જદુરાય |
૧૯૩૮ | અક્કલના ઈજારદાર – પટેલ ઈબ્રાહીમ |
૧૯૩૮ | મસ્તફકીરનાં હાસ્યછાંટણાં – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૩૯ | કેતકીનાં પુષ્પો – ત્રિવેદી નવલરામ |
૧૯૩૯ | રામરોટી – બૂચ નટવરલાલ |
૧૯૩૯ | હાસ્યનૈવેદ્ય – સંઘવી બળવંત |
૧૯૪૦ | વહેમી – પાઠકજી વ્યોમેશચંદ્ર |
૧૯૪૦ | છેલ્લો ફાલ – મહેતા ધનસુખલાલ |
૧૯૪૦ આસપાસ | હાસ્યગંગા : ભા. ૧ થી ૪ – શાહ રમણલાલ નાનાલાલ |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૧-૪૬ | રંગતરંગ : ભા. ૨ થી ૬ – દવે જ્યોતીન્દ્ર |
૧૯૪૨ | કુવારા – જંબુકાકા |
૧૯૪૨ | પાનગોષ્ઠિ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’ |
૧૯૪૨ | કટાક્ષ કાવ્યો – જોશી દેવકૃષ્ણ |
૧૯૪૨ | સાંબેલાં – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન) |
૧૯૪૨ | કથાહાસ્ય – વ્યાસ હરિપ્રસાદ મણિરાય |
૧૯૪૩ | હસહસાટ – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’ |
૧૯૪૩ | હાસ્ય પ્રકાશ – ખંધડીયા જદુરાય |
૧૯૪૪ | ગાંડાનો ગવારો – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’ |
૧૯૪૪ | વ્યંગવિનોદ – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’ |
૧૯૪૪ | મસ્ત ફકીરનાં હાસ્યરત્નો – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૪૪ | સાંબેલાના સૂર – મેઘાણી ઝવેરચંદ |
૧૯૪૫ | ટૂંકું ને ટચ – અંજારિયા મૂળરાજ |
૧૯૪૫ | પરિહાસ [મ.] – ત્રિવેદી નવલરામ |
૧૯૪૫ | હાસ્યતરંગ – દવે જ્યોતીન્દ્ર |
૧૯૪૫ | ઠંડે પહોરે – ભટ્ટ મુનિકુમાર |
૧૯૪૫ | નવરાની નોંધ – મહેતા રમણિકલાલ |
૧૯૪૫ | જીવનહાસ્ય – મહેતા રમણિકલાલ |
૧૯૪૬ | પાનનાં બીડાં – દવે જ્યોતીન્દ્ર |
૧૯૪૬ | આનંદઘર – પટેલ ઈબ્રાહીમ |
૧૯૪૬ | અમથીડોશીની અવળવાણી – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન) |
૧૯૪૭ | અલ્પાત્માનું આત્મપુરાણ – દવે જ્યોતીન્દ્ર |
૧૯૪૭ | નારદવાણી – ભટ્ટ રમણલાલ ‘નારદ’ |
૧૯૪૮ | બુદ્ધિના બ્રહ્મચારી – કોટક વજુ |
૧૯૪૮ | ઉલ્લાસ – બુદ્ધ ધૈર્યચન્દ્ર |
૧૯૪૯ | લાકડાના લાડુ – અંજારિયા મૂળરાજ |
૧૯૪૯ | સતી અને સાહ્યબો અને બીજાં કટાક્ષગીતો – પંડ્યા શાંતિકુમાર |
૧૯૪૯ | હસતા રામ – મહેતા રમણિકલાલ |
૧૯૪૯ | પાનસોપારી – પટવા ચિનુભાઈ |
૧૯૫૦ | આનંદ બજાર – અંજારિયા મૂળરાજ |
૧૯૫૦ | આનંદવિનોદ – સંઘવી બળવંત |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૧ | ચતુર ભાભી અને ચક્રમ મંડળ – ખંધડીયા જદુરાય |
૧૯૫૧ | પંચાજીરી – મહેતા રમણલાલ છોટાલાલ |
૧૯૫૧ | હાસ્યમુકુલ – પંડ્યા મુકુન્દરાય છગનલાલ |
૧૯૫૨ | ચતુર ભાભીનાં પરાક્રમો – ખંધડીયા જદુરાય |
૧૯૫૨ | રેતીની રોટલી – દવે જ્યોતીન્દ્ર |
૧૯૫૨ | છૂછો અને મૂછો –પંડ્યા શંકર |
૧૯૫૨ | મારી પડોશણ – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૫૩ | ગેલગપાટા – અંજારિયા મૂળરાજ |
૧૯૫૩ | ટોળટપ્પા – અંજારિયા મૂળરાજ |
૧૯૫૩ | ફુરસદના ફડાકા – અંજારિયા મૂળરાજ |
૧૯૫૩ | હાસ્યહિંડોળ – અંજારિયા મૂળરાજ |
૧૯૫૩ | હસામણાં – અંજારિયા મૂળરાજ |
૧૯૫૩ | બનાવટી ફૂલો – બૂચ નટવરલાલ |
૧૯૫૩ | મંછુલાલા – ભટ્ટ હરિપ્રસાદ ‘મસ્ત ફકીર’ |
૧૯૫૩ | હાસ્યસાધના – સંઘવી બળવંત |
૧૯૫૪ | અમૂલ્યની આત્મકથા – પાઠક રવિશંકર |
૧૯૫૫ | ત્રણ નાટકો – ઍન્જિનિયર જહાંગીર |
૧૯૫૫ | સચરાચર – ત્રિપાઠી બકુલ |
૧૯૫૫ | સંવાદો (બી. આ.) – પાઠકજી વ્યોમેશચંદ્ર |
૧૯૫૫ | મારે નથી પરણવું – સાંગાણી દામુભાઈ |
૧૯૫૬ | નજર : લાંબી અને ટૂંકી – દવે જ્યોતીન્દ્ર |
૧૯૫૭ | ત્રીજું સુખ – દવે જ્યોતીન્દ્ર |
૧૯૫૭ | છૂટે દુપટ્ટે – ભટ્ટ ભગવત |
૧૯૫૮ | પોથીમાંનાં રીંગણાં – વ્યાસ હરિપ્રસાદ મણિરાય |
૧૯૫૯ | બેજનની બેક્સી યાને બેજનની મુશીબતનો અહેવાલ(બી.આ.) – ઝાંસીવાલા બેજનજી |
૧૯૫૯ | ઊંધે ઘડે પાણી[નિબંધ] – દૂરકાળ જયેન્દ્રરાય |
૧૯૫૯ | શિવસદનનું સ્નેહકારણ – મહેતા યશોધર |
૧૯૬૦ | રોગ, યોગ અને પ્રયોગ – દવે જ્યોતીન્દ્ર |
૧૯૬૦ | મોજ, મજાક, મહેફિલ – ભટ્ટ રમેશ |
૧૯૬૦* | તુલસી ઇસ સંસારમેં (કવિતા) – પટેલ હસનભાઈ |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૧ | હું અને મારી શ્રીમતી – સાંગાણી દામુભાઈ |
૧૯૬૧ | રંગ અન વ્યંગ – નાયક નાનુભાઈ મ. |
૧૯૬૧ | હળવે હાથે – શાહ નટવરલાલ ખીમચંદ |
૧૯૬૨ | વ્યંગ રંગ : ભા. ૧, ૨ – ચંદે રમેશકુમાર |
૧૯૬૨ | હાસ્યદાની – પંડ્યા જન્મશંકર |
૧૯૬૨ | પહેલું સુખ તે મૂંગી નાર – ભટ્ટ વિનોદ |
૧૯૬૩ | છોટમ્ની કટાક્ષિકા (કવિતા) – ઠક્કર મહેન્દ્ર, ‘છોટમ્’ |
૧૯૬૩ | ધૂળનાં ઢેફાં : ભા. ૧ – પરીખ શાંતિલાલ |
૧૯૬૩ | ઈદમ્ તૃતીયમ – ભટ્ટ વિનોદ |
૧૯૬૪ | આનંદ ગુલાલ – ગાંધી રંભાબેન |
૧૯૬૪ | તરંગરંગ – જીવાણી હયદરઅલી |
૧૯૬૪ | વિનોદી ટુચકા – ઠક્કર પ્રવીણ |
૧૯૬૪ | ગિરજો ગોર – ઠાકુર રામચંદ્ર |
૧૯૬૪ | શકુંતલા, ગોરખ અને મચ્છિન્દ્ર – પટવા ચિનુભાઈ |
૧૯૬૫ | જ્યાં જ્યાં પડે નજર મારી – દવે જ્યોતીન્દ્ર |
૧૯૬૫ | હું, શાણી અને શકરાભાઈ – પારેખ મધુસૂદન |
૧૯૬૫ | હાસ્યમોહક – સંઘવી બળવંત |
૧૯૬૫* | અનોખી ગૃહખરીદી – પાદશાહ કિશોરચંદ્ર |
૧૯૬૬ | મંદસ્મિત – જોશી નટવરલાલ |
૧૯૬૬ | સોમવારની સવારે – ત્રિપાઠી બકુલ |
૧૯૬૬ | મહાપુરુષોનો વિનોદ – પટેલ હરિભાઈ છો. |
૧૯૬૬ | શેઠનો ડાહ્યો – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’ |
૧૯૬૬ | હાસ્યપોથી – સંઘવી બળવંત |
૧૯૬૬ | વ્યંગવાણી – પારેખ પુરુષોત્તમદાસ ભગવાનલાલ ‘વ્યંગ’ |
૧૯૬૭ | આપકર્મી કે બાપકર્મી – ગોલીબાર હારુન નૂરમહમ્મદ, ‘છોટે ગોલીબાર’ |
૧૯૬૭ | હુશ્નબાનુ – ગોલીબાર હારુન નૂરમહમ્મદ, ‘છોટે ગોલીબાર’ |
૧૯૬૭ | હાસ્યયુદ્ધ – જોશી ઠાકોરલાલ |
૧૯૬૭ | આનંદલ્હાણી – જોશી ઠાકોરલાલ |
૧૯૬૭ | નગદનારાયણ : ૧-૨ – પટેલ પન્નાલાલ |
૧૯૬૭ | સૂડી સોપારી – પારેખ મધુસૂદન |
૧૯૬૭ | આજની લાત – ભટ્ટ વિનોદ |
૧૯૬૭ | પેરોડીગીત – અમરેલિયા ચંદ્રકાન્ત ‘અચલ અમરેલિયા’ |
૧૯૬૭ થી ૧૯૮૦ | બકોર પટેલ ગ્રંથમાળા : ભા. ૧ થી ૩૪ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય |
૧૯૬૮ | રામરોટી ત્રીજી – બૂચ નટવરલાલ |
૧૯૬૮ | ગપગોષ્ઠિ – ભટ્ટ રમેશ |
૧૯૬૮ | રંગ વ્યંગ – ધોકાઈ જયંતિ |
૧૯૬૮ | ચાલો સજોડે પ્રવાસ કરીએ – પટવા ચિનુભાઈ |
૧૯૬૯ | હાસ્યમિલન – જોશી ઠાકોરલાલ |
૧૯૬૯ | ગિરજા ગોરનો સોટો – ઠાકુર રામચંદ્ર |
૧૯૭૦ | જોયું હળવી નજરે – દેસાઈ દિનકર |
૧૯૭૦ | મફતિયા મેન્ટાલિટી – વાળંદ નરોત્તમ |
૧૯૭૦ | સપનાં – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૧ | શહેરમાં ફરતાં ફરતાં – કોટક વજુ |
૧૯૭૧ | જલ્પન – જોશીપુરા પ્રદ્યુમ્ન |
૧૯૭૧ | વ્યંગ વાઙ્મય – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’ |
૧૯૭૧ | રવિવારની સવાર – પારેખ મધુસૂદન |
૧૯૭૧ | અવળી ગંગા – મહેતા ગગનવિહારી |
૧૯૭૨ | ધોંડુ અને પાંડુ – કોટક વજુ |
૧૯૭૨ | વ્યંગાવલોકન યાને – ત્રિવેદી નિરંજન |
૧૯૭૨ | વિનોદ ભટ્ટના પ્રેમપત્રો – ભટ્ટ વિનોદ |
૧૯૭૨ | અક્કલબહાદુર – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’ |
૧૯૭૨ | ડફોળશંકર – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’ |
૧૯૭૨ | દિલ્હીના ઠગ – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’ |
૧૯૭૨ | વાણિયા વટના કટકા – શાસ્ત્રી અરવિંદ ‘પ્રસન્ન ભટ્ટ’ |
૧૯૭૩ | ત્રિકોણનો ચોથો ખૂણો – ઉપાધ્યાય ભૂપેન્દ્ર |
૧૯૭૩ | આનંદ મંગળ – ગાંધી રંભાબેન |
૧૯૭૩ | હાસ્યનારાયણ – જોશી ઠાકોરલાલ |
૧૯૭૩ | શ્રેષ્ઠ તીર્થ ઘરવાળી – ઠક્કર પ્રવીણ |
૧૯૭૩ | મરકટલાલ – પટેલ પન્નાલાલ |
૧૯૭૩ | મારા સ્વપ્નનો ચિરાગ – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ |
૧૯૭૪ | જીવનના રંગ – ઠક્કર પ્રવીણ |
૧૯૭૪ | ઉપદ્રવ (કવિતા) – દવે નાથાલાલ |
૧૯૭૪ | હું, રાધા અને રાયજી – પારેખ મધુસૂદન |
૧૯૭૪ | ઈદમ્ ચતુર્થમ – ભટ્ટ વિનોદ |
૧૯૭૫ | વર્તુળના વિકર્ણ – જોશીપુરા પ્રદ્યુમ્ન |
૧૯૭૫ | હારમાં જીત – ઠક્કર પ્રવીણ |
૧૯૭૫ | વિનોદિકા – પંચાલ પોપટલાલ |
૧૯૭૫ | આપણે બધા – પારેખ મધુસૂદન |
૧૯૭૫ | ગંદા હાથ રળિયામણા – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’ |
૧૯૭૬ | લગ્નજીવનમાં ૧લો એ ગ્રેડનો પુરુષ – ઠક્કર પ્રવીણ |
૧૯૭૬ | છોટમ્ના છબરડા – ઠક્કર મહેન્દ્ર, ‘છોટમ્’ |
૧૯૭૬ | જ્યોતીન્દ્ર તરંગ – દવે જ્યોતીન્દ્ર |
૧૯૭૭ | હળવાં તીર – પટેલ તરુલતા દિનેશ |
૧૯૭૭ | હાસ્યનું શરાબઘર – પટેલ વિઠ્ઠલભાઈ |
૧૯૭૭ | મરક મરક – બોરીસાગર રતિલાલ |
૧૯૭૭ | હાસ્યરૂપ જૂજવાં – ભટ્ટ રમેશ |
૧૯૭૭ | એન્જોયગ્રાફી – બોરીસાગર રતિલાલ |
૧૯૭૮ | હું અને શ્રીમતીજી – અમર |
૧૯૭૮ | પરદુઃખભંજન પેસ્તનજી – પટેલ ધીરુબેન |
૧૯૭૮ | હસાહસ કથામાળા – વ્યાસ હરિપ્રસાદ |
૧૯૭૯ | ઉપદ્રવ : ૨ (કવિતા) – દવે નાથાલાલ |
૧૯૭૯ | સબરસ – પરિયાણી અબ્દુલસત્તાર |
૧૯૭૯ | હાસ્યલોક – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’ |
૧૯૭૯ | વિનોદની નજરે – ભટ્ટ વિનોદ |
૧૯૭૯ | હાસ્યતરંગ – શાહ મુકુંદલાલ |
૧૯૭૯ | રમણભ્રમણ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’ |
૧૯૮૦ | તરંગલીલા – જોશી નટવરલાલ |
૧૯૮૦ | મોનાલીસા – ત્રિવેદી ઈજ્જતકુમાર |
૧૯૮૦ | હાસ્યહિંડોળો – પંડિત કૃષ્ણવદન |
૧૯૮૦ | વાહ અમેરિકા, આહ અમેરિકા – મહેતા તારક |
૧૯૮૦ | બકોર પટેલ ગ્રંથમાળા ભાગ : ૩૪ – વ્યાસ હરિપ્રસાદ મણિરાય [૧ : ૧૯૬૭] |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૧ | પહેલું સુખ તે જાતે હસ્યા – ત્રિવેદી નિરંજન |
૧૯૮૧ | તાતાં તીર – પટેલ તરુલતા દિનેશ |
૧૯૮૧ | અને હવે ઇતિહાસ – ભટ્ટ વિનોદ |
૧૯૮૧ | તારક મહેતાનાં ઊંધા ચશ્માં – મહેતા તારક |
૧૯૮૧ | બે નંબર – મેરાઈ શાંતિલાલ |
૧૯૮૧ | હાસ્યમેવ જયતે – વ્યાસ વ્રજલાલ ‘વ્યાસજી’ |
૧૯૮૨ | બે ઘડી ગમ્મત – આચાર્ય ઈન્દ્રદેવ |
૧૯૮૨ | આચાર્યની આજકાલ-ભાગ૧-૨ – આચાર્ય ઈન્દ્રદેવ |
૧૯૮૨ | ઠંડો સૂરજ – ધોળકિયા મહેશ |
૧૯૮૨ | હાસ્યોત્સવ – પંડિત કૃષ્ણવદન |
૧૯૮૨ | આંખ આડા કાન – ભટ્ટ વિનોદ |
૧૯૮૨ | શ્રેષ્ઠ હાસ્યરચનાઓ – મહેતા તારક |
૧૯૮૨ | તારક મહેતાનો ટપુડો – મહેતા તારક |
૧૯૮૨ | પરોપદેશે પાંડિત્યમ્ – વાળંદ નરોત્તમ |
૧૯૮૨ | વિનોદાયન – પારેખ મધુસૂદન |
૧૯૮૨ | રાજકીય મીની વ્યંગ કાવ્યો – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ |
૧૯૮૩ | ત્રિકોણનો પાંચમો ખૂણો – ઉપાધ્યાય ભૂપેન્દ્ર |
૧૯૮૩ | મુક્તવિહાર – જોશી નટવરલાલ |
૧૯૮૩ | હાસ્યની પરબ – જોશી નટવરલાલ |
૧૯૮૩ | વૈકુંઠ નથી જાવું – ત્રિપાઠી બકુલ |
૧૯૮૩ | હાસ્યોપનિષદ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’ |
૧૯૮૩ | આનંદલોક – બોરીસાગર રતિલાલ |
૧૯૮૩ | ગ્રંથની ગરબડ – ભટ્ટ વિનોદ |
૧૯૮૩ | બુધવારની બપોરે – દવે અશોક |
૧૯૮૩ | દોઢ ડહાપણની દાઢ – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’ |
૧૯૮૩ | તક્ર વાણ – પટેલ તરુલતા દિનેશ |
૧૯૮૪ | ધકેલ પંચા દોઢસો – જેબલિયા નાનાભાઈ |
૧૯૮૪ | વક્રવાણ – પટેલ તરુલતા |
૧૯૮૪ | ગગનનાં લગન – પટેલ ધીરુબેન |
૧૯૮૪ | અડવાપચીસી – પાઠક હરિકૃષ્ણ |
૧૯૮૪ | નરો વા કુંજરો વા – ભટ્ટ વિનોદ |
૧૯૮૪ | તારક મહેતાના ટપુડાનો તરખાટ – મહેતા તારક |
૧૯૮૪ | દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી : ભા. ૧, ૨ – મહેતા તારક |
૧૯૮૪ | જૂઠ બોલે કૌઆ કાટે – સોમપુરા સુરેશ |
૧૯૮૪ | હાસ્ય વાર્તામાળા : પુ. ૩ – બ્રહ્મભટ્ટ ધીરજલાલ |
૧૯૮૫ | દ્રોણાચાર્યનું સિંહાસન – ત્રિપાઠી બકુલ |
૧૯૮૫ | હળવે હાથે – ત્રિવેદી ઈજ્જતકુમાર |
૧૯૮૫ | પેથાભાઈ પુરાણ – પારેખ મધુસૂદન |
૧૯૮૫ | અમદાવાદ એટલે અમદાવાદ – ભટ્ટ વિનોદ |
૧૯૮૫ | શેખાદમ ગ્રેટાદમ – ભટ્ટ વિનોદ |
૧૯૮૫ | તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે – મહેતા તારક |
૧૯૮૫ | અવળે ખૂણે [મ.] – પટવા ચિનુભાઈ |
૧૯૮૫ | નવરાં બેઠાં [મ.] – પટવા ચિનુભાઈ |
૧૯૮૫ | તમે તો આવાને આવા જ રહ્યા – ગાંધી જયંત ‘કુસુમાયુધ’ |
૧૯૮૫-૮૬ | એક ડાહ્યાની દોઢડાયરી : ૧, ૨ – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’ |
૧૯૮૬ | નામ વિનાનું પુસ્તક – ઠક્કર મહેન્દ્ર ‘છોટમ્’ |
૧૯૮૬ | કાગળનાં કેસૂડાં [કવિતા] – બૂચ નટવરલાલ |
૧૯૮૬ | તઘલખનો પુનર્જન્મ – ધોળકિયા હરેશ |
૧૯૮૬ | સાયબો મારો કહ્યાગરો કંથ – ગાંધી જયંત ‘કુસુમાયુધ’ |
૧૯૮૭ | ગોવિન્દે માંડી ગોઠડી – ત્રિપાઠી બકુલ |
૧૯૮૭ | કલબલિયાં કાર્ટુન – તપોધન તુષારબિન્દુ |
૧૯૮૭ | હાસ્યલહરી – રૂપાવાળા રતિલાલ ‘અનિલ’ |
૧૯૮૮ | રાઈના દાણા – ત્રિવેદી ઇજ્જતકુમાર |
૧૯૮૮ | કાર્તિક અને બીજા બધા – પટેલ ધીરુબહેન |
૧૯૮૮ | હાસ્યરમણા – પાઠક રમણ |
૧૯૮૮ | સચ બોલે કુત્તા કાટે – મહેતા તારક |
૧૯૮૮ | દેખ કબીરા રોયા – ધોળકિયા હરેશ |
૧૯૮૮ | તરુ વિનોદ – પટેલ તરુલતા દિનેશ |
૧૯૯૦ | ટંકાર – ઠાકર નિર્મિશ |
૧૯૯૦ | બોલતી બાલિકા – તપોધન તુષારબિન્દુ |
૧૯૯૦ | જેન્તી જોખમ – દવે અશોક |
૧૯૯૦ | હાસ્ય બત્રીસી – પટેલ પ્રહ્લાદભાઈ |
૧૯૯૦ | વ્યંગ રંગ અને વંટોળ – બ્રહ્મભટ્ટ ધીરજલાલ |
૧૯૯૦ | મન સાથે મૈત્રી – ત્રિપાઠી બકુલ |
૧૯૯૦ | પ્રતિકાવ્યો – ઠક્કર મોહન |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૧ | કચકડાની કોથમીર – ઓઝા દિગંત |
૧૯૯૧ | નવા નાકે દિવાળી – જાદવ જોરાવરસિંહ |
૧૯૯૧ | અશોક દવેની સિક્સરો – દવે અશોક |
૧૯૯૧ | તારક મહેતાના ખુલ્લા અને ખાનગી પત્રો – મહેતા તારક |
૧૯૯૨ | સત્તાનું શક્કરિયું – ઓઝા દિગંત |
૧૯૯૨ | ખાલી ખોળાના ખપ્પરમાં – ઓઝા દિગંત |
૧૯૯૨ | દિવ્ય મંદિર મારા દેવના રે – જાદવ જોરાવરસિંહ |
૧૯૯૨ | સરવાળે ભાગાકાર – ત્રિવેદી નિરંજન |
૧૯૯૨ | હાસ્ય નિર્ઝરી – માંકડ કિશોરકાન્ત |
૧૯૯૨ | ધણીને ધાકમાં રાખો ! – શાહ ચિત્રસેન |
૧૯૯૨ | હાસપરિહાસ – સંઘવી ચંપકલાલ |
૧૯૯૨ | ધીરજનાં ફળ મીઠાં – સંઘવી ચંપકલાલ |
૧૯૯૨ | ગાંધીથી દિલ્હી સુધી – સિંધી અમીરમહમંદ |
૧૯૯૨ | હિંડોળો ઝાકમઝોર – ત્રિપાઠી બકુલ |
૧૯૯૩ | ખુશ મિજાજ – દવે અશોક |
૧૯૯૩ | પ્રિયદર્શીનો મધુવિનોદ – પારેખ મધુસૂદન |
૧૯૯૩ | ગધેડું અને બીજા – ભટ્ટ કાર્તિકેય |
૧૯૯૩ | હાસ્ય કાવ્યકથા – વાળંદ નરોત્તમ |
૧૯૯૩ | વ્હાલા પપ્પા – શાહ વિભૂત |
૧૯૯૪ | અશોક દવેના ઉપદેશો – દવે અશોક |
૧૯૯૪ | ઓળખ પરેડ – દવે અશોક |
૧૯૯૪ | હસ્યા તે વસ્યા – પટેલ પ્રહ્લાદભાઈ |
૧૯૯૪ | પરણું તો એને જ પરણું – ત્રિપાઠી બકુલ |
૧૯૯૪ | અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં – ત્રિપાઠી બકુલ |
૧૯૯૪ | લગ્નમંગલ હાસ્યમંગલ – ત્રિપાઠી બકુલ |
૧૯૯૪ | શેક્સ્પિયરનું શ્રાદ્ધ – ત્રિપાઠી બકુલ |
૧૯૯૫ | કળિયુગ આવશે – જેબલિંયા નાનાભાઈ |
૧૯૯૫ | બોલ્યું બાફ્યું માફ – જોષીપુરા પ્રદ્યુમ્ન |
૧૯૯૫ | મૂર્ખઃ સુખં જીવતિ – ત્રિવેદી ગૌરીશંકર |
૧૯૯૫ | બાવાજીનો બાયસ્કોપ – દસ્તૂર બહેરામગોર |
૧૯૯૫ | મારે ક્યાં લખવું હતું – રાઠોડ શાહબુદ્દીન |
૧૯૯૬ | શબ્દોનાં શીર્ષાસન – ઠાકર નિર્મિશ |
૧૯૯૬ | અર્થ આડા થાય તો – ઠાકર નિર્મિશ |
૧૯૯૬ | સ્માઇલ પ્લીઝ! – પટેલ રમેશ ચંદુભાઈ ‘ક્ષ’ |
૧૯૯૭ | ઝરમર ઝરમર – પંચાલ પોપટલાલ |
૧૯૯૭ | લાખ રૂપિયાની વાત – રાઠોડ શાહબુદ્દીન |
૧૯૯૭ | અણમોલ આતિથ્ય – રાઠોડ શાહબુદ્દીન |
૧૯૯૮ | સ્મિતમાં વરસે સોનું – ઈસમાઈલી નસીરૂદ્દીન ‘નસીર ઈસમાઈલી’ |
૧૯૯૮ | ચક્રાકાર ચતુષ્કોણ – ઠાકર નિર્મિશ |
૧૯૯૮ | હળવાશની પળોમાં – પંડ્યા નટવરલાલ ‘ઉશનસ્’ |
૧૯૯૮ | હસતાં, હસાવતાં – રાઠોડ શાહબુદ્દીન |
૧૯૯૮ | દુઃખી થવાની કળા – રાઠોડ શાહબુદ્દીન |
૧૯૯૯ | ઊંઘ અને ઉપવાસ – ચૌધરી રઘુવીર |
૧૯૯૯ | દેવું તો મર્દ કરે – રાઠોડ શાહબુદ્દીન |
૨૦૦૦ | કેટલી વીસે સો – ગાંધી જયંત ‘કુસુમાયુધ’ |
૨૦૦૦ | હાસ્યના પ્રયોગો, હાસ્ય કથા – જોષીપુરા પ્રદ્યુમ્ન |
૨૦૦૦ | અહો નિર્મિશાત્મક – ઠાકર નિર્મિશ |
૨૦૦૦ | હાસ્યમ્ તિર્યક્મ – પટેલ હરબન્સ ભાઈલાલભાઈ |
૨૦૦૦ | પહેલું સુખ તે માંદા પડ્યા – ભટ્ટ વિનોદ |
૨૦૦૦ | લીલા અપરંપાર – શાસ્ત્રી વિજય |
૨૦૦૦ | અજબ ભયોજી ખેલ – શાસ્ત્રી વિજય |