માગો, કે વ્હાલાંઓ! મળશે :
શોધે, કે વ્હાલાંઓ! જડશે :
ઠોકો, કે વ્હાલાંઓ! માટે
દ્વારો ઉઘડાશે!
માગે છે તે તે કામે છે :
શોધે છે તે તે પામે છે :
ઠોકે છે તે તે વ્હાલાંને
દ્વારો ઉઘડાશે!
નોંધ:
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.