(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી) માનાં અસ્થિ તો વહી ગયાં ગંગામાં – પડિયામાંના દીવાની જેમ... હવે મારી ભીતર વહ્યા કરે ગંગા...