યોગેશ જોષીની કવિતા/આ ચળકતા સમયમાં...

Revision as of 00:33, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શિરીષ

કણ કણમાં
રહેલા
ઈશ્વરને
ટચૂકડાં
ચામર બની
ક્ષણ ક્ષણે ક્ષણ
નાખે
સુવાસિત
વીંઝણો...