આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે કે તને અંગતપણું તારું પલળતું સાંભરે શ્રાવણે પોપટ અને પરદેશ બહુ લીલા બને એટલે કાયમ તું લીલાં પાંદડાં ચૂંટ્યાં કરે