હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પર્જન્યસૂક્ત : ૧૯

જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્બીજ!