તમે પુષ્પ ચૂંટ્યું તો મેં ગંધ તમે પાદુકા ઉતારી તો મેં પંથ તમે ત્યજ્યાં પટકૂળ અને મેં ત્વચા હવે ઝળહળે તે કેવળ પ્રેમ