ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દાદા

Revision as of 14:15, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દાદા

શશી શાહ

દાદા (શશી શાહ; ‘લાભશુભ’, ૧૯૭૨) દાદાની ચેહ ઠારીને આવ્યા પછી પલંગમાં પડેલો મનસુખ ઘરના ખાલીપણામાં દાદાના અણુએ અણુને અનુભવે છે. દાદાના વ્યક્તિત્વની અને એમની સાથેના સંબંધની કડીઓ ઊભી કરતું કથાનક સંવેદનશીલ બન્યું છે.
ચં.