ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૮

Revision as of 16:21, 20 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૮૩૮
અભિષેક વિનોદરાય હ. ભટ્ટ
ઇજ્જત ઝીણી કેખૂશરૂ પેમાસ્તર
ઉમા પ્રહલાદ બહ્મભટ્ટ
ઊંધાં ચશ્માં લલિતમોહન ગાંધી
એકાકી નર્મદાશંકર શુક્લ
ઓટનાં પાણી ગુણવંતરાય આચાર્ય
ગોપીથી હીરાકણી સુન્દરમ્
ઝાંખાં કિરણ રતિલાલ શાહ
ઝીટા દોરાબ રૂસ્તમજી મહેતા
ત્રણ અર્ધું બે ઉમાશંકર જોશી
ત્રિભેટો ધૂમકેતુ
દશમી પ્રફુલ્લ દેસાઈ
દિગંત મોહનલાલ ભટ્ટ
દીપિકા રમણીકલાલ શાહ
નન્દિતા સુરેશ ફૂલચંદ ગાંધી
પાંખડીઓ ગિરીશભાઈ ભટ્ટ
પાંદડીઓ શયદા
લતા અને બીજી વાતો ગુલાબદાસ બ્રોકર
વસંતકુંજ ત્રિકમલાલ પરમાર
સંસારદર્શન બાલકૃષ્ણ જોષી
હીરાકણી અને બીજી વાતો સુન્દરમ્