ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૯

૧૮૮૧
ખોલકી અને નાગરિકા સુન્દરમ્
પેટકોચી અને બીજી વાતો સુમંતકુમાર મણિલાલ
મારાં માસીબા ચંદુલાલ હરિલાલ ગાંધી ‘વિનોદ’
રાજેશ્વરી કાન્તિલાલ શાહ
સમાજથી તરછોડાયેલાં જમિયત પંડ્યા
હું રાજા હોઉં તો ઇબ્રાહિમ પટેલ
હૈયાસૂની યજ્ઞેશ શુક્લ