ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૩

Revision as of 02:06, 30 September 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦૦૩}} <center> {|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | અક્ષત | દુર્ગેશ ઓઝા |- | અધૂરાં અરમાન | મૌલિક બોરીજા |- | અનામિકા | નીલેશ રાણા |- | અનુરાધા | વર્ષા અડાલજા |- | અમેરિકા ઉવાચ | સં. પ્રીતમ લખલાણી |-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૦૦૩
અક્ષત દુર્ગેશ ઓઝા
અધૂરાં અરમાન મૌલિક બોરીજા
અનામિકા નીલેશ રાણા
અનુરાધા વર્ષા અડાલજા
અમેરિકા ઉવાચ સં. પ્રીતમ લખલાણી
આખું આકાશ એક પિંજરમાં વર્ષા અડાલજા
એક્વેરિયમની માછલી નવીન વિભાકર
ઓળખપરેડ જયંતી ધોકાઈ
કોરા કેનવાસનાં રેખાચિત્રો સુમંત રાવલ
ચૂંટેલી વાર્તાઓ : જયંતિ દલાલ સં. રમેશ ર. દવે
જૂઈની સુગંધ રાજેન્દ્ર પટેલ
નરક ધરમાભાઈ શ્રીમાળી
પણ હું મઝામાં છું ચંદ્રહાસ ત્રિવેદી
પ્રકંપ રતિલાલ પટેલ
ફ્લેમિન્ગો પન્ના નાયક
બક્ષીની વાર્તાઓ સં. ચંદ્રકાન્ત બક્ષી
બી. કેશરશિવમની નારીચેતનાની નવલિકાઓ સં. રૂપાલી જે. બર્ક
મરૂન જામલી ગુલાબી તારિણી દેસાઈ
મારી ગુજરાતી વાર્તાઓ ચંદ્રવદન જી. મહેતા
મેળો અનિલ વાઘેલા
મોનાલીસા બકુલ બક્ષી
રોનક અનિલ વાઘેલા
લોહીભીનાં બલૈયાં મંગળ રાવળ ‘સ્નેહાતુર’
વાદળઘેર્યા આભમાં નવીન વિભાકર
વાર્તા લહેર
વિકલ્પ (લઘુકથા) મોહનલાલ પટેલ
સાક્ષી સાબરની વિઠ્ઠલરાય શ્રીમાળી
સુધન હરનિશ જાની
સુમન શાહની વાર્તાસૃષ્ટિ સં. મણિલાલ હ. પટેલ
હૃદયના રંગની વાતો રુસ્વા મઝલૂમી