ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલવિનય-૧
કુશલવિનય-૧ [ઈ.૧૭૦૩માં હયાત] : જૈન સાધુ. ‘નેમિરાજુલ-સલોકો’ (૨.ઈ.૧૭૦૩/સં.૧૭૫૯, ફાગણ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]