ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણનિધાનસૂરિ
ગુણનિધાનસૂરિ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ.મૂળ અપભ્રંશ કૃતિ ‘ભાવના-સંધિ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૪૯૭)ના કર્તા. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ - ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું ભાષણ’નું પરિશિષ્ટ. [કી.જો.]