ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવર્ધન-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગોવર્ધન-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયના કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]