ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિમલ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધનવિમલ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિમલના શિષ્ય વિશાલસોમસૂરિ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના રાજ્યકાળમાં રચાયેલા ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ વિનયવિમલશિષ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [વ.દ.]