ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ ભક્ત-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નથુ(ભક્ત)-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર. સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]