ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મશ્રી
પદ્મશ્રી [ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં] : જૈન સાધ્વી. ૨૫૪ કડીની ‘ચારુદત્ત-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]