ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પબ્બો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પબ્બો [ઈ.૧૬૧૩માં હયાત] : જૈન. ૪૫ કડીની ‘જીવશિખામણની સઝાય’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, શ્રાવણ સુદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) ૩; ૨. જૈસસંગ્રહ (જૈ). સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]