પદ્મો [ઈ.૧૭૦૨ સુધીમાં] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ‘ધ્યાનામૃત-રાસ’ (લે. ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક વદ ૮, બુધવાર)ના કર્તા.