ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુમેરુ ગણિ-શિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાનુમેરુ(ગણિ)શિષ્ય [ઈ.૧૭૦૯ સુધીમાં] : જૈન સાધુ. ૪૮ કડીના ‘શાશ્વતાશાશ્વતજિનબિંબ-સ્તવન, (લે.ઈ.૧૭૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]