ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનબાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માનબાઈ [                ] : પદોનાં કર્તા. તેમને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિંહની ગણાતી કૃતિ ‘ઝારીનાં પદ’માંનાં જ છે. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર; પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. નકાદોહન : ૪; ૩. બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સમાલોચક, એપ્રિલ-જૂન ૧૯૦૮-‘ગુજરાતી જૂની કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]