ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નકીર્તિ વાચક-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રત્નકીર્તિ(વાચક)-૩ [                ] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂનમચંદના શિષ્ય. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના ૨૪ કડીના ‘પુણ્યરત્નસૂરિગુરુણાં-ફાગ’(મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય ત્રૈમાસિક, ફેબ્રુ. ૧૯૭૧- ‘વાચક રત્નકીર્તિકૃત ‘પુણ્યરત્નસૂરિફાગ’, અગરચંદ નાહટા (+સં.). [કી.જો.]