ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રામ-૬ [ઈ.૧૭૭૪ સુધીમાં] : મકનના પુત્ર. ‘કાલગણીનો છંદ’ (લે.ઈ.૧૭૭૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.]