ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યભદ્ર ગણિ-શિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાવણ્યભદ્ર(ગણિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ‘સિત્તરીપ્રકરણ’ પરના બાલાવબોધ (સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : કૅટલૉગગુરા.[કી.જો.]