ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યપ્રભ સૂરિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિજ્યપ્રભ(સૂરિ) : આ નામે ‘નેમિરાજુલ-સ્તવન’ અને ભટ્ટારક વિજ્યપ્રભસૂરિના નામે ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૨) મળે છે. તેમના કર્તા કયા વિજ્યપ્રભ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]