ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્રજદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વ્રજદાસ [ઈ.૧૬૩૩માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ભરૂચના મહદવર્ય ગોકુલભાઈજીના બીજા પુત્ર. પદોના કર્તા. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]