ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવર્ધન
શુભવર્ધન : આ નામે ૫ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૬૮) મળે છે. તેના કર્તા શુભવર્ધન-૧ છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]