ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચેતવણી
ચેતવણી/ચેતામણી : માયામાં લપેટાયેલા જીવાત્માને મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં પ્રમાદ ન કરવા અંગેની ચેતવણી આપતો મધ્યકાલીન પદપ્રકાર. ગુજરાતીમાં કવિ પ્રીતમે ચેતવણીનાં ૧૧ પદો રચ્યાં છે.
ર.ર.દ.