ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધપદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિરોધપદ(Antiphrasis) : શબ્દનો એના મુખ્યાર્થથી વિરુદ્ધ અર્થમાં ઉપયોગ. અહીં એક પદ કે વાક્યખંડ દ્વારા વિરોધ સૂચવાય છે. જેમકે, ‘તમે તો બહુ બહાદુર ભાઈ’ જેવા વાક્યમાં વ્યંગકાકુથી ‘બહાદુર’નો અર્થ ‘ડરપોક’ થયો છે. ચં.ટો.