તત્ત્વસંદર્ભ/પ્રમોદકુમાર પટેલનાં પ્રકાશિત પુસ્તકો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રમોદકુમાર પટેલનાં પ્રકાશિત પુસ્તકો

વિવેચન: વિભાવના (૧૯૭૭) શબ્દલોક (૧૯૭૮) રસસિદ્ધાન્ત – એક પરિચય (૧૯૮૦) સંકેતવિસ્તાર (૧૯૮૦) કથાવિવેચન પ્રતિ (૧૯૮૨) પન્નાલાલ પટેલ (૧૯૮૪; બીજી આ. ૧૯૯૫) અનુભાવન (૧૯૮૪) ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર(૧૯૮૫) વિવેચનની ભૂમિકા (૧૯૯૦) પન્નાલાલનું વાર્તાવિશ્વ, પુસ્તિકા (૧૯૯૦) પ્રતીતિ (૧૯૯૧) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા (૧૯૯૩) ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર ભાગ : ૧ (૧૯૯૫) કથાવિચાર (૧૯૯૯)


અન્ય: પરિશેષ : યશવંત ત્રિવેદીની કવિતા, સંપાદન (૧૯૭૮) ગદ્યસંચય (ગુજરાતી સાહિત્ય પરિષદ), સંપાદન, અન્ય સાથે (૧૯૮૨) શેષ-વિશેષ : ૧૯૮૫ની કવિતા, સંપાદન, અન્ય સાથે (૧૯૮૫) પન્નાલાલ પટેલ – પરિચયપુસ્તિકા (૧૯૮૭) જયશંકર પ્રસાદ, અનુવાદ (૧૯૯૦) નેતાજી સુભાષચંદ્ર બોઝ, અનુવાદ (૧૯૯૬)

*