ચિનુ મોદી
પથ્થરો પોલા હશે કોને ખબર ? મિત્ર બ્હૌ બોદા હશે કોને ખબર ? એમની આંખો ભીંજાઈ’તી ખરી; આંસુઓ કોરાં હશે કોને ખબર ? (એ)