પાનખર! તું છે કલાકારનું જીવન જાણે! જેણે હંમેશ ફના થઈને બહારો સર્જી; આ જગત, જેણે વસંતોને તો માણી જાણી, પુષ્પની આંખમાં જોયાં નહીં કિન્તુ પાણી.