ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૪

૧૯૩૪
અર્ધું અંગ યજ્ઞેશ શુક્લ
ગાતા આસોપાલવ સ્નેહરશ્મિ
જેલઑફિસની બારી ઝવેરચંદ મેઘાણી
તૂટેલા તાર સ્નેહરશ્મિ
પુષ્પકુંજ પ્રાગજી ડોસા
પૂજાનાં ફૂલ દુર્ગેશ શુક્લ
મહેફિલ નાનાલાલ જોશી
રજપૂતાણી અને બીજી વાતો પરભુદાસ ઠક્કર
રાજીનામું નટવર પટેલ
સાસુજી ધનસુખલાલ મહેતા
સેતાની લાલસા મકનજી પરમાર
હરિજનની હાય હસમુખલાલ પંડિત
હૃદયયજ્ઞ રશ્મિ