ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૭

૧૯૪૭
અજબ માનવી પન્નાલાલ પટેલ
અંતરાય ઉમાશંકર જોશી
આકાશદીપ ધૂમકેતુ
તરંગ ગુણવંતરાય આચાર્ય
તેજછાયા જ્યોત્સનાબહેન શાહ
ત્રણ ટૂંકી વાર્તાઓ પ્રહ્લાદસિંહજી ગોહિલ
દીનાનાથ રમણલાલ શાહ
નવોઢા ચિનુભાઈ પટવા
પદ્મજા ચુનીલાલ મડિયા
પહેલો ફાલ ધનસુખલાલ મહેતા
પિતાજીનો વનપ્રવેશ પૂર્ણાનંદ ભટ્ટ
વીરધર્મની વાતો જયભિખ્ખુ
સાગરકથાઓ ડુંગરશી ધરમશી સંપટ
સુષમા અશોક હર્ષ
સ્વપ્નતિથિ અરવિંદ મજમુદાર