ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૪

૧૯૬૪
અકિંચન મનસુખલાલ ઝવેરી
અડખેપડખે જયંતિ દલાલ
અનરાધાર દિનકર જોશી
એક દિવસ માટે લલિતકુમાર શાસ્ત્રી
કંટકની ખુશબો ધીરુભાઈ પરીખ
ગંગાસ્નાન મનહરલાલ ચોકસી
ચકલાંનો માળો દામુભાઈ શુક્લ
છેતરી ગઈ બાબુભાઈ વૈદ્ય
છેલ્લો ઝબકારો ધૂમકેતુ
જિંદગીનાં રૂપ પ્રહ્લાદ બહ્મભટ્ટ
જોબનપગી ગુણવંતરાય આચાર્ય
તૂટી પ્રીત ન સંધાય પ્ર. જ. પાઠક
દિલાસો પન્નાલાલ પટેલ
દીપદાન અને બીજી વાતો ચીમનલાલ વૈદ્ય
ધરતી આભ મિનારા જશવંત મહેતા
નીરજા શારદાબહેન દવે
નીલ ગગનનાં પંખી પીતાંબર પટેલ
પેટલીકર વાર્તાવૈભવ
બાંશી નામની એક છોકરી મધુ રાય
મમતા અને માયા શશિકાન્ત લાલજી પાઠક
રાતરાણી ભગવતીકુમાર શર્મા
રૂડી સરોવરિયાની પાળ પીતાંબર પટેલ
રોહિણી વિઠ્ઠલ પંડ્યા
વસંતકુંજ ધૂમકેતુ
વહેતું વાત્સલ્ય બાબુભાઈ વૈદ્ય
વેલપિયાસી શાંતિલાલ ઓધવજી મહેતા
સહુની સંગે હિમાંશુ વોરા
સંકલ્પ વિષ્ણુકુમાર પંડ્યા
સંગમ મુસાભાઈ મેમણ
સંસારના રંગ નટવર શાહ
સૂનાં સ્નેહમંદિર કલા દેસાઈ
સ્ફુલિંગ ચંદુલાલ સોલારકા