ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૧

૧૯૭૧
એક ઘરનું સર્વેક્ષણ માલતી દેસાઈ
કોઈ દેશી કોઈ પરદેશી પન્નાલાલ પટેલ
ક્યારે આવશો? મોહમ્મદ માંકડ
ક્રમશ: ચંદ્રકાન્ત બક્ષી
જિન્દગીનાં રૂપ પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ
તરંગિણીનું સ્વપ્ન ઇવા ડેવ
નંદવાયેલાં હૈયાં રસિક જોશી
માધવનો માળો લલિતકુમાર શાસ્ત્રી
મિસિસ શાહની એક બપોર વિજય શાસ્ત્રી
વહેતું આકાશ મહેશ દવે
સૂર્યકથાઓ શાંતિકુમાર ભટ્ટ
સોનેરી માછલીઓનો સળવળાટ પુરુરાજ જોશી
સોહિણી પરમસુખ પંડ્યા