ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૩

૧૯૭૩
અમાસનાં અજવાળાં નાનુભાઈ સુરતી
અહીં તો વિજય શાસ્ત્રી
કાજળ કોટડી શિવકુમાર જોશી
ખુદ ભગવાને કહ્યું છે વિજયકુમાર ત્રિવેદી
ત્રણ ચહેરા ગોપાલ શાસ્ત્રી
ધૂમકેતુની વાર્તાઓ ધૂમકેતુ
પેગોડા શ્યામલ
પ્રેમના પિંજર જ્યોત્સનાબહેન શાહ
ફૂલમાળા ગુલાબરાય જોબનપુત્રા
ફેમિલી ડૉક્ટર પ્રમોદરાય શાહ
બિન્ની પન્નાલાલ પટેલ
મઝદાર રંભાબહેન ગાંધી
મસ્તાનીનું આલિંગન જશવંત ઠાકર
માણારાજ વસુબહેન ભટ્ટ
મીણનાં મોતી ભગવત ભટ્ટ
સૂનાં હૈયાં જશવંત મહેતા
હિમશિલા પ્રિયકાન્ત પરીખ