ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૭

૧૯૭૭
અર્ચના અશોક વાસન
ઊડતો માનવી નાથાલાલ દવે
કારણ વિનાના લોકો પ્રબોધ પરીખ
કોઈ ફૂલ તોડે છે અશ્વિન દેસાઈ
ગગન પડે છે નાનું રમેશભાઈ દવે
ગરવા ગુજરાતની ગરવી વાતો મોહનભાઈ રબારી
ગુલમહોરની નીચે રાજેન્દ્રસિંહ રાયજાદા
ચક્રવ્યૂહ પ્રેમનાથ મહેતા
છલછલ શિવકુમાર જોશી
ટીપે...ટીપે... લક્ષ્મીકાન્ત ભટ્ટ
ટોળું ઘનશ્યામ દેસાઈ
ડૂબતા અવાજો પિનાકિન્ દવે
નંદીઘર રઘુવીર ચૌધરી
પવનપાવડી રાધેશ્યામ શર્મા
પંદર આધુનિક વાર્તાઓ જ્યોતિષ જાની
બકુલેશની વાર્તાઓ સં. મહેશ દવે
બંદિશ વિભૂત શાહ
મુકાબલો મહેશ દવે
યુગાન્ડાનો હાહાકાર વનુ સોમૈયા
રણમાં ઊગ્યાં ગુલાબ લાલભાઈ પટેલ
વૃત્તિ અને વાર્તા રાવજી પટેલ
શિખરોને પેલે પાર નાથાલાલ દવે
સ્વપ્નલોક નલિન રાવળ