ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયધર્મ


અભયધર્મ [ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃષ્ટાંતવિસ્તર’ - (૨. ઈ.૧૫૨૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨. [શ્ર.ત્રિ.]