અમૃતચંદ્ર [ ] : જૈન. તેમણે અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘ઔપપાતિકસૂત્ર’ પર બાલાવબોધ (*મુ.) રચ્યો છે. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). [વ.દ.]