ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૉલક સૂરિ શિષ્ય


અમૉલક(સૂરિ) શિષ્ય [ ] : જૈન સાધુ. ૨૪ કડીની ‘ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]