ઉદયધવલ [ ]: જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. ‘ષડાવશ્યક-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨)