Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય-૪
Language
Watch
View source
ઉદયવિજય-૪
[ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘નિક્ષેપા-સ્તોત્ર’ (૨.ઈ.૧૭૪૨)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[હ.યા.]
←
ઉદયવિજય-૩
ઉદયવિમલશિષ્ય
→